Monday, 17 April 2017

ગઝલ

ઝાકળ સી આંખો માં
એક રણ તરતું દેખાયું,

મૃગજળ સા સપના માં
એક હરણ ફરતું દેખાયું,

ફૂલો ને આવી પાંખ,એક
પતંગિયું ઉડતું દેખાયું,

ને બંધ મૂઠી ખોલતા જ
શ્યામ" નામ દેખાયું....

     શ્યામાં"જ્યશ્રી...

No comments:

Post a Comment