ગીતોના સંગીત અર્થો બેરા ને જઇ પૂછો,.
લોઢું કેવું મીઠું ઘોડા ને જઇ પૂછો.
વાણી આપી છે ખાલી બકબક કરવા નઇ,.
વાચા કેવી મીઠી બોબા ને જઇ પૂછો.
શબ્દો ખાલી લખવા ખાતર કાગળમાં નઇ.,
શબ્દો કેવા મીઠા ડોબા ને જઇ પૂછો.
આઝાદી છે જ્યાં ને ત્યાં ફાફે મરવા .નઇ ,.
ખુલ્લા નભની મોટાઈ ગોલા ને જઇ પૂછો.
અજવાળાની ઊર્જા ખાલી વેડફવી નઇ ,.
ઊજાસ કેવો મીઠો અંધા ને જઇ પૂછો.
ડૉ.સત્યમ બારોટ
મોટાકોઠાસણા પ્રા.શાળા
તા . સતલાસણા
જિ . મહેસાણા38 43 30
૯૯૦૪૬. ૧૨૫૧૭
No comments:
Post a Comment