Tuesday, 27 June 2017

અછાંદસ

આવ્યો એકરુપ લઇ આજ ચાંદ,
કોઇ મનાવશે થઇ આજ બીજ,
કોઇ કહશે થઇ આજ ઈદ,
કચ્છીનું આવ્યુ નવુ આજ વર્ષ,
ફરક નથી આજ કોઇ કુદરતનાં ખોળે..
ચાલ સાથે આજ માળીએ,
બીજના લાડુ...
ઇદની ખીર..
નવા વર્ષના કરીએ મીઠાં મોઢા.
અષાઢી બીજના રામ રામ ...
ઇદ મુબારક...
કચ્છી લોકોને નવા વર્ષનાં વધામણાં
પલ્લુ..

No comments:

Post a Comment