કીડ઼ા
----------
કો' ફિરેંતા મોતજા ફતવા ભનીં,
કો' ફિરેં જમરાજજા પાડા ભનીં.
થુક વિજેંતા ચાકરી કંધલ મથે,
ડાડ઼િયેંતા જંગલી ડૂતા ભનીં.
કીં ન થીંધો, ઈં ચઈ સીંગૂ ભનીં,
થીં વિઠા ભેરા મિડ઼ે નકટા ભનીં.
હધ વટાઇંતા ભનીને ભેશરમ,
ને નચેં જાહેરમેં નાગા ભનીં.
પાયણા પૂલીસકે મારીં અને,
આગ બારેલા અચેં તિણખા ભનીં.
ભાવના સિરકારજી સમજેં નતા,
વાટ સીધી પણ હલેં ઉંધા ભનીં.
ઈ ન'વા કેંનીં, ન થીંધા ડેસ જા,
રેં ભલેં ભેરા હિતે પાંજા ભનીં.
નેઠ નુગરા માણસાઈ કે ભુલી,
ગાડરિયેંજીં હલેં અંધા ભની.
લાભ હૂંધો તેર પાંજા પિંઢજા,
ઝેર ઓકીંધા નકાં બ્યેંજા ભનીં.
એકતાસેં ઐં ધવા કર્યો નકાં,
ખોંતરીંધા ડેસ કે કીડ઼ા ભનીં.
' પુષ્પ ' ઈ મરધા કુતેંજે મોતસેં,
વાટમેં રુલધા વિઠા મુડ઼ધા ભની.
--- પબુ ગઢવી ' પુષ્પ '
No comments:
Post a Comment