વાયુ વેગે
ચાલતી
એક અત્યંત મોંઘીદાટ
ઇચ્છા સાથે
હોશ ભેર ઉડતા
પતંગિયાનું અકસ્માત થયું છે
આ સાથે જ રસ્તે વેરાયા છે
અમુક રંગીન સપના...
પરિવારની આંખો માંથી
ટપ-ટપ ટપકી રહી છે
કઈક અધુરી રહી ગયેલી 'આશા'
---- જનાર્દન દવે
No comments:
Post a Comment