...સંભળાય છે ......
હું
રડું છું વિરહમાં
તને સંભળાય છે ?
હા, સંભળાય છે
મારા એક એક
અશ્રુઓના ઘોષમાં,
ભીની ભીની પાંપણો માં,
હદયની લાગણીઓમાં,
અંતરના રસ્તાઓમાં,
એકાંતની બાહોશમાં,
સમણાઓનાં પહોરમાં,
આલિંગનની અધિરાઈમા,
સંભળાય છે
તમારો
વિરહ
એક એક પળમાં...
મેવાડા ભાનુ " શ્વેત
No comments:
Post a Comment