Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
આંખો સજલ. પાયે અમલ.
ભીનું હ્રદય, ભોળું તરલ.
બોલે વચન, લાગે ગઝલ.
ગોરું વદન, નાજુક કમલ.
હોઠો ભલા, સાકી અસલ.
પીધી અહિં, સુરા નવલ.
માલિક ખુદા, પ્રેમી 'ધમલ'
-- દેવેન્દ્ર ધમલ
No comments:
Post a Comment