*ગઝલ*
આપણી પણ એક એવી રાત હોવી જોઇયે,
આપણાં વચ્ચે પ્રણય ની વાત હોવી જોઇયે,
પ્રેમ મા બદનામ સૌ સામે થયો છું હુ ભલે,
પણ અહિ બદનામ તો ના જાત હોવી જોઇયે,
જગ ભલે પડકાર કરતું હોય આજે પ્રીત નું,
પ્રિત મા તો આપણી પણ જીત હોવી જોઇયે,
હોય છે ક્યાં આ જગત મા માનવી ખોટા ખરાં
માનવી ની પણ ખરી તો જાત હોવી જોઇયે,
જીવતો ક્યાં હું રહેવાનો હવે એના વગર,
સાથ સાથી હોય ના તો મોત હોવી જોઇયે,
હર્ષ . " સાથી "
No comments:
Post a Comment