Thursday, 23 February 2017

૪ ગઝલ

[2/23, 10:26 AM] Bhatiya: ગઝલ

ગાલગા,ગાલગા,ગાલગા,ગાલગા

આગ કોણે લગાવી? કહે તો ખરો,
જાણ કોણે બચાવી ?કહે  તો ખરો.

તું  ઉઠાવીશ  જાતે  વજન  કેટલું ?
પીઠ કોને લદાવી ?  કહે તો ખરો.

આ હૃદયની કહાણી જુબાની થશે,
જાંચ  કોણે  કરાવી?  કહે તો ખરો.

આ  લહેરો   દરિયા તણી પૂછતી,
માછલી શેં ફસાવી ? કહે તો ખરો.

ચાલ આપી દઉં,પ્રેમથી  જિંદગી,
જળ શાને બિછાવી ?કહે તો ખરો.
                  ***
-'કાન્ત'
[2/23, 10:29 AM] Bhatiya: ગઝલ

ગાલગા,ગાલગા,ગાલગા,ગાલગા

આગ કોણે લગાવી? કહે તો ખરો,
જાન કોણે બચાવી ?કહે  તો ખરો.

તું  ઉઠાવીશ  જાતે  વજન  કેટલું ?
પીઠ કોને લદાવી ?  કહે તો ખરો.

આ હૃદયની કહાણી જુબાની થશે,
જાંચ  કોણે  કરાવી?  કહે તો ખરો.

આ  લહેરો   દરિયા તણી પૂછતી,
માછલી શેં ફસાવી ? કહે તો ખરો.

ચાલ આપી દઉં,પ્રેમથી  જિંદગી,
જળ શાને બિછાવી ?કહે તો ખરો.
                  ***
-'કાન્ત'
[2/23, 10:32 AM] Bhatiya: ગઝલ

ગાલગા,ગાલગા,ગાલગા,ગાલગા

આગ કોણે લગાવી? કહે તો ખરો,
જાન કોણે બચાવી ?કહે  તો ખરો.

તું  ઉઠાવીશ  જાતે  વજન  કેટલું ?
પીઠ કોણે લદાવી ?  કહે તો ખરો.

આ હૃદયની કહાણી જુબાની થશે,
જાંચ  કોણે  કરાવી?  કહે તો ખરો.

આ  લહેરો   દરિયા તણી પૂછતી,
માછલી શેં ફસાવી ? કહે તો ખરો.

ચાલ આપી દઉં,પ્રેમથી  જિંદગી,
જળ શાને બિછાવી ?કહે તો ખરો.
                  ***
-'કાન્ત'
[2/23, 2:20 PM] Bhatiya: ગઝલ

વાંસળી  બોલતી  સૂરમાં ,
જાતને    ખોલતી સૂરમાં !

રાધિકા  નો  ઝુરાપો  કઠે,
રાગિણી  છેડતી  સૂરમાં !

પ્રેમના વેદ  તો  ખૂલતાં,
આજ એ  ડોલતી સૂરમાં !

કાન ને આંખમાં સોરવી,
જાતને  છોલતી  સૂરમાં !

આમ તો  હોઠ ને આંગણે,
મોજથી મ્હાલતી  સૂરમાં !
               ***
-'કાન્ત'

No comments:

Post a Comment