Thursday, 23 February 2017

અછાંદસ

રોયું ફુલડું
મુરજાવાની
વેદના ભારે;
ભમર માને
હવેના થાય
ગુંજન
આ જોઇ
નીચે પડ્યું
પાન,
મનમાં મલકે.

Priti bhatt...prit

No comments:

Post a Comment