માત્રુભુમિ ના ચરણોમા
એક કવિતા
વ્રુદ્ધ સમો એ લીંબડો અને ઊંચી એની બજાર
પાદરના ચરણ ધોતી બ્રાહ્મણી નો વિસ્તાર
ગામ ની વચ્ચે શોભતો રાજા રામનો દરબાર
ક્રુષ્ણ સૌના દિલ મા રહીને કરતો સ્વૈરવિહાર
ઈતિહાસ જેનો ઉજળો અને કિર્તી અપરંપાર
મા રામબાઈ ની જન્મ ભુમી ને નમન વારંવાર
કહે કવિ "ગોપાલ" ધરાને શોભાવતુ સુંદર
ગોકુળ સમુ ગામડુ ઈતો મારુ વાટાવદર
કોટક ધાર્મિક "ગોપાલ"
No comments:
Post a Comment