Sunday, 9 April 2017

અછાંદસ

તને ભાળવા આંખ્યો તલશે કેમ,
દલડું દોડી દોડી આવે તારે કને,
મનાવું પણ માનતું નહિ ચિમ,,,?!,
આરાધક બનીયો ને ભજું ભોળાભાવે,
અપ્રિતમ સૌદર્યની કલાકૃતિ મળવા તલશે કેમ,,,?!,
નમસ્કાર કરું નિત્ય તારી છબીને,
સન્મુખ મળવા તલશું કેમ,,,!?,
મળશો કે નહિ મળો રાધારાણી,
શ્યામ'તો હીના ને મોઘરો બની જાવ કેમ,
ગુલાબનો ગોટો જેવો હસમુખો ચહેરો,
"અઝીઝ"નો અલગારી આત્મા બની ગયા કેમ,,,?!.

ભાટી એન "અઝીઝ"

No comments:

Post a Comment