ગઝલ - ઉડાન નથી
પાંખ તો છે છતાં ઉડાન નથી
પ્રશ્ન એવા હતા જવાબ નથી
ઓળખે છે મને બધા લોકો
શોધુ એને પણ હું હયાત નથી
વાત એની કરું છું ગરીબોની
તેલ-ટીપા હવે પછાત નથી
પ્રાર્થના બાદ પાપ પણ જોયા
ને ખુદા પણ જરા અજાણ નથી
આગ સાથે રમત કરી છે મેં
ને હવે હું પણ પ્રહલાદ નથી
રહીશ
No comments:
Post a Comment