વિશ્વાસ...
વિશ્વની પાંખો
વિશ્વાસ આમ તમે રાખો
એક ઉડે કબુતર અને ઉડે આકાશમા લાખો,
ભગત બોલે માનવ એક જાખો..
વાતો કરતા મીઠી જાણે વિશ્વાસમાં માનવનો નાતો..!
લેખ એવો જ લખાતો,
"દુ:ખ ના દિવસે દિલાસો
સુખમાં સ્નેહાળ સાચો"
માણસ-માણસ થાતો
મંદિરના પગથીયે બિમાર...
બેઠો ..!
કોઈ ન પુછે ..!!
કેમ છો ભાઈ ?
તમારી આપો રાઈ..!
કેટલાં દર્દની દવા ખિસ્સામાં ભાઈ..!
એક પાટો અને એક પાઈ..
રૂ,રકમ,રેશમ,બિટાલિન,બિસ્કીટ
અને સસતી સમજણની ચાઈ!
માણસ-માણસ બનતો જાઈ!!
ઈન્સાનિયતનો ખાચો,
સમાજ આપણો ગાતો
પશુ પક્શી કોના ..?
ધન ધાન્ય કોના..?
આ રુડા દરબારની બાર બેઠા..
બાળક જેવા બુજુર્ગ કોના ?
ભરોસાની આશાએ જાણે સ્વપ્ન કરતા શણગાર..!
કેહતા ...
બે ચાર દિકરા અને સુનો સંસાર,
ગટપણ બોલે બે વાત
અનાથ થયા હોત જો આ માત-પિતા ના સંતાત..!!
વિશ્વાસ ના વિશ્વમાં..
સુતેલા પથારીમાં રસ્તે આવાસ અને
મંદિરના ઓટલે બેઠા ભવસાગરના તાત..
વિશ્વને માનવ ઘરતા હાથ..
આદર-અનાદરનો કેવો સરવાળો અને છે આ ક્યાસ..?
સર્વે સર્વનો કરતો સેવક દાસ
વરસાદના વાદળો કરતા ઉપવાસ
જાણે મેલી દીધો વિશ્વાસ..!
સજ્જન કબુતરની પાંખે
ફફડાટ કરતો ભય ..!
માણસ-માણસ સ્વાર્થ રથનો જય ચડિયો -પડિયો..
વંટોળિયે વાયરો અને અંધકારમાં
વિશ્વ-વિનાશ કરતો છાનો
મોડી રાતના બોલે છે ધુવડ
આપણને બે-બે આખો..
સૂરજ ની ખોટી વાતો
ભરોશો વિશ્વનો એહસાસ
ફરતો..!
સ્વાર્થ સગપણને આંગણે
કુતરો અને કબૂતરનો આટો,,
સમયના વળાકે અનાથ આમ..
માવતરનો જય ગાતો..!
માણસ - માણસ થાતો
એક કબુતરની વાતે..
વિશ્વાસ અને અવિશયવાસની વાતો,
માણસ અને માણસ જ..
સૃષ્ટમાં શરમાંતો
જૂઠી વાતો કરે
સત્યને સ્થાપો અને
વિશ્વાસ રાખો..!
જાગૃતિ મારુ મહુવા "જાગુ"
તા-11-05-2017
સમય :- રાત્રે 12:07
No comments:
Post a Comment