Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
સાંજ ઢળી ને રાત પડી... ચાલો પાછી જાત જડી.
ખુલ્લી આંખે જોવા હતા, ઍ ખ્વાબોની સૌગાત મળી.
ધબકારા સુઈ ગયા કીંતુ, યાદો તો રમણે ચઢી.
ઉજાગરાઑ ગમે બહું પણ, ઘડીયાળની સોય રોજ નડી.
- દિપક ઠાકર
No comments:
Post a Comment