તું....
હા તું, પૂછ્યા કરે છે મને,
જવાબ દઉં છું તેનો તને,
કે વીચાર તો આવેય મને...
હુય ફરી લઉં,
આંખ મીચોલી રમી લઉં,
તારી સાથે, કરેલી વાતોમાં અે....
...દોસ્તી ની પળ જીવી લઉં,
તું શાને કરે સંતાપ !
યાદ છે, મનેય એ છુપા-છૂપી ખેલ,
જે યાદ છે તને,
ચાલ… ફરી આજ રમીયે,
લે પકડાઇ ગયા ને !!
લે , હું બોલી,
તમે ચૂપ.....?
પલ્લુ..........
No comments:
Post a Comment