Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
એક નવી આશા સાથે મનરુપી સાગર માં, ડુબકી મારી. કોઇ વિચાર રુપી મોતી કદાચ .... પણ...અગાધ ઉંડાણ, અંધકાર, પીડા , દરદ, ઘેરી વળયા ચારે બાજુ. ને ખોવાતુ ગયુ, અસ્તિત્વ મારુ. પ્રશ્ન થયો, કયા છે તું?
- કાજલ - કિરણ પિયુષ શાહ
No comments:
Post a Comment