Friday, 14 July 2017

ગઝલ

ગઝલ

એક કા બે ગઝલ,
હોય તો કે' ગઝલ.

વ્હેમ ના કર હવે,
પ્રેમની છે ગઝલ.

છે વગર છંદની-
મોંઘી થઇ રે ગઝલ.

પામવાની હતી,
આખરી એ ગઝલ.

એટલે કવિ થયા !
એકલી છે ગઝલ.

રહીશ

No comments:

Post a Comment