જાત થોડી જલાવ બંદા,
મૃત્યુ રોકી બતાવ બંદા.
સાગર, વનો,વધાઇ દીઠી,
કાગળ પર ચિતરાવ બંદા.
આગ લાગી કહાવ કોને,
આત્મ થઇને બુઝાવ બંદા.
જોય તારી નિતાંત રાહુ,
એક દિન તો તુ આવ બંદા.
આજ કે'લે કરીશ કહતા
ગઇ ૠતુ ,મુરત કઠાવ બંદા.
જૂજ જન તોડશે પુરાણું,
પંથ આડે નજાવ બંદા.
સુનિતા કંઝારિયા
No comments:
Post a Comment