Tuesday, 8 August 2017

ગઝલ

ભાઈ ની બહેન લાડકી
વીર ના હાથે બાંધે રાખડી

ખુશ રે મારા વીર તું હંમેશા
કયારેય ના ભીંજાય તારી આંખડી

શુભકામનાઓ પાઠવું હું તને
જીવન તારું વીતે આનંદથી

સર કર તું શિખરો સફળતાનાં
બને જીવન રંગીન ખુશિયોં ના રંગથી

એવું જ હું ઈચ્છું હંમેશા
સદા ખુશ રહું ભાઈ ના પ્રેમથી

-ઉપાધ્યાય જીજ્ઞા

No comments:

Post a Comment