અેક પ્રસંગ આપ..
ઇશ્વર તારા ચમત્કારનો અેક પ્રસંગ આપ,
ખાલી, સ્વજનના બે શ્વાસ પાછા
આપ.
તારો મને અેક સાવ ખુલ્લો ચિતાર
આપ,
મરેલાને કોઇ 'દિ' મળ્યો છે? અેક
હિસાબ આપ.
ચાલ તારા હુનનરની મને અેક જાત
આપ,
આંસુને રોજ લૂંછવા અેક રુમાલ આપ.
બેફામ બોલી લીધું, બને તો મને હવે
માફી આપ,
સમય થઇ ગયો,બને તો સ્વજનને
કાંધ આપ.
તારો મને અેક સાવ ખુલ્લો ચિતાર
આપ,
મરેલાને કોઇ 'દિ' મળ્યો છે? અેક
હિસાબ આપ..
પિયુષ મકવાણા 'મધુકર'
No comments:
Post a Comment