સાજન રે સાજન મારી એક "રાવ" છે
સાજન રે સાજન મારી એક "ફરિયાદ"છે
સાજન આને તું મીઠો "ઠપકો" માનજે
સાજન તું આવે તો હું "મહેકી" ઊઠું
જાણે ફૂલોની "સુગંધ" નો દરિયો
ને ફૂલોની "કળીઓ" ની ફોરમ
સાજન રે સાજન મારી એક "રાવ" છે
સાજન રે સાજન મારી એક "ફરિયાદ"છે
સાજન આને તું મીઠો "ઠપકો" માનજે.....
બીના શાહ
No comments:
Post a Comment