Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
ઘરના એક ખૂણામાંથી દિવાળીની સફાઈ કરતાં એક પોટલું હાથ લાગ્યું છે ખર્ચાયેલી જિંદગીનું. ચાલો, નવા વર્ષે, નવા બનનાર મિત્રો સાથે વહેચવા કામ લાગશે! કામ લાગશે? .... જોઉં એમાં શું છે, પછી ખબર પડે !
== મંથન ડીસાકર
No comments:
Post a Comment