તું મને સમજી સકે એનાથી હુ આરપાર છું
લાગણીઓ થી થાકેલો શબ્દ બહુ ધારદાર છું
તુ જાણી ના સકીશ મારા વિશે કઈ પણ યાદ રાખજે
હુ તારી વિચારશક્તિ તારા ગજા બહાર છું
તારા કાલ્પનિક દ્રષ્ટિ કર્તા
પણ પાર અપાર છું
હુ પણ વરસાદ ની જેમ વરસતો ધોધમાર છું
પ્રેમીઓ ચાલતા હોઇ એ મંજિલ ની રાહ પર જો
અધૂરી પ્રેમ કહાની નો હુ પોતે જ ઈન્તઝાર છું
તારા દિલ ની ધડકન દુનિયા થી દુર રહીશ હવે,
હુ એક *સાથી* આજ અહિયા કાલ બીજે રેહવા જનાર છું...
*_હર્ષ . "
No comments:
Post a Comment