Thursday, 17 November 2016

ગઝલ

એક તાજી ગઝલઃ

ચાહત ની નિભાવી વિધી,
લો, આજે મેં થોડી પીધી!

આપે થોડી જીદ કરી તો,
લો, મેં તો અપનાવી લીધી!

દુનિયા એ તો છોડાવી'તી,
પણ આપે એ પાછી દીધી!

ના કોપી પેસ્ટ, ના મેસેજ,
આપે દીધી, સીધે સીધી!

ને એ પીધી તેથી જોઈ,
સરખી 'ટીના' સરખી 'નિધી'!!

[ આજે એટલે કે 17 ડિસેમ્બરે જ લખી! ]

- Jitendra Bhavsar

No comments:

Post a Comment