Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
હું રાધા છું તારી , હું મીરા છું તારી.
તું છોડી જાય છતા , તું આશા છે તારી.
કાન્હા બનુ હું બંસી, તું પૂજા છે મારી.
છોને હોય ન સાથે , તું છાયા છે મારી.
સાચુ હવે સોનુ જ હું , તું આભા છે મારી.
-સોનું ભાટિયા
No comments:
Post a Comment