Tuesday, 22 November 2016

ગઝલ

🌷 અછાંદસ 🌷
ટેરવાં હસવાં
લાગ્યાં
મેં મુક્યા
હતાં
તેને
સળગતા
ચૂલા પર
તેને
ત્યાં બહુ
ગમ્યું
પછી મેં
મુક્યા
શીતળ જળમાં
તો
પોક મૂકી
રડવા લાગ્યા
પણ
મને તો
શીતળ જળની જ
આદત હતી ને..?

   ...ચિરાગ દેવગાણિયા "રાગ"

No comments:

Post a Comment