દોડદોડી ને ઈચ્છાઓ હારતી
કૈંક મનની વાસનાઓ હારતી
મોહ માયા હોય ના જેને કદી
મોહનારી કામનાઓ હારતી
દિલ જેના સાગરો જેવા રહે
ત્યાં વહેતી વેદનાઓ હારતી
ઉર માં જેના સદાયે આશિષ
કામ નારી કામનાઓ હારતી
ે
કાબુ રાખે મન ઉપર "ઇશ"તો હવે
એક તરફી ચાહનાઓ હારતી
ઇશ
સતીષ નાકરાણી
સાવર કુંડલા
No comments:
Post a Comment