Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
મેં જ તો એને સતત ઝંખી હતી વેદના મારી જીવનસંગી હતી
વાંસવન જેવું બનેલું મન છતાં, વાંસળીની ચોતરફ તંગી હતી.
ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા જિંદગી હમણાં જ મેં રંગી હતી
મેં તરાપો પાણીમાં મૂક્યો અને એકદમ વ્હેતી નદી થંભી હતી !
- હર્ષ બ્રહ્મભટ્ટ
No comments:
Post a Comment