Friday, 14 July 2017

અછાંદસ


મને ખાસ યાદ છે
આજે જ તો મળી
પ઼ભુ ની સુંદર સૌગાત
પા પા પગલી
ચાલતી ડગલી
આંખો મા અંજન
ગાલમા ખંજન
કેશ છે સીલ્કી
નામ પાડુ પીન્કી.
પ઼તિક્ષાબેન બ઼હમભટ્ટ.

No comments:

Post a Comment