હું પરિધી પાર,પરમ નો હાથ ઝાલી ચાલી
છું, ભરોભર ભાવ થી
ને છતાંયે ઠાલી !
હું પરિધી . . . .
મને છે'ક સુધી લઈજઈને એ
ભાગી ગયો !,
મારી ને તાળી ?
હું પરિધી . . . . . .
લોકો કહે છે ઘેલી થઈ
એને મને ડાહી
ડમરી ભાલી?
હું પરિધી . . . . .
થયો નવજીવન
નો અહેસાસ
રે,મેં તો નવીન
સૃષ્ટિ ભાળી?
હું પરિધી . . . . .
હતું શુન્યાવકાશ ને
સું પ્રકાશિત એ વાડી!
હું પરિધી . . . . .
અમૃત ગંગ વહેતી હતી
ત્યાંથી , સુર્ય ભી
નીકળે સાંભળી!
હું પરિધી . . .
તું જ તું રહ્યો પરમ
કે,હવે, હું તો
થઈ ગઈ ઠાલી
હું પરિધીપાર પરમ નો હાથ ઝાલી ચાલી
છું ભરોભર ભાવ થી
ને છતાં એ ઠાલી !
(અછાંદસ), ઝલક
Friday, 14 July 2017
અછાંદસ
Labels:
ઝલક ભટ્ટ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment