Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
= રેન્ગા = ને પર્ણ ખર્યું પૂર્ણ નગ્ન થૈ ડાળ પાનખરમાં ગ્રીષ્મનાં ચુંબનની હવે ખોટ સાલે છે ગમતું નથી મૌસમનું મિલન પાનખરને બળવો કરી બળે એમાં એને શું મળે? == મંથન ડીસાકાર
No comments:
Post a Comment