Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
મહાનગરના દોડતા હાંફતા કંપતા શ્વાસમાં એક ધબકતું હૈયું જંપ લે કોઇને ખભે શ્વાસભેર અછડતા સ્પર્શની દિલગીરી રહે પછી હળવા હુંફાળા સ્મિતનો આવકાર ને બંધાય સેતુ હ્રદયથી હ્રદય સુધી...
માના વ્યાસ
No comments:
Post a Comment