Thursday, 16 February 2017

૩ હાઈકુ

રોજ સવારે
ઉગે સૂરજ પુર્વે 
આથમવાને  

આથમીને એ 
ઉમંગભેર ઉગે
નવા જોમથી 

શુભ સવાર
સૌને સુખદાયી હો
જય શ્રીકૃષ્ણ

સરલા સુતરિયા

No comments:

Post a Comment