અમે બંજર જમીનના બાવળિયા
તમે છો આંબા કેરી જાત
અમે અણઘડ ને અણિયાળા
તમે નમણી નાગરવેલની નાત
અમે તો આંસુ પીને પણ જીવી જાશું
તમે મીઠા પાણી વગર કરસો કલ્પાંત
આ તો આગલા ભવના અમારા ઉઘરાણા
એટલે તમારે મન,તમે અંહી આવી ઉભરાણા
- સતીષ સખીયા
No comments:
Post a Comment