|| શોખનું કવિત ||
ભિન્ન ભિન ભોય ભરે , શૌક અપાર સેંકડો
કાર પ્યાર હથિયાર, ફોન અરુ નેટ હૈ
સોન હાર ઘડીયાર, જબલા જોડા હજાર
નામ રટે કિરતાર, કરતે રું ચેટ હૈ
માર માર જીત હાર, ખેલ કૂદ રુદ મહીં
નશા સિગાર દારૂ , પેટ ડોગ કેટ હૈ
હાથી રું ઘુડસવાર, ગિન્ન ગિન્ન થાક લગે
દો ઉરમેં શોખ મુજે, બુક રું બુલેટ હૈ
-કવિ ધાર્મિકભા ગઢવી
No comments:
Post a Comment