Wednesday, 22 February 2017

ગીત

હોળીગીત
(સોખલા ગરાસિયા)

એઝવાળી રાત રાધા,
      ઢોલી એધી રાત વાઝે'લી.
દીવલાભેળી રાત
         ઢોલી એધી રાત વાઝે'લી.
હાતે નૅદીયૉરૉ નીર
        ઢોલી એધી રાત વાઝે'લી.
બખ્ખે બખ્ખે નાર
      ઢોલી એધી રાત વાઝે'લી.
ઓળીયૉરા હે દન,
      ઢોલી એધી રાત વાઝે'લી,
લેબરો,પેપરો ડોલે રે
        ઢોલી એધી રાત વાઝે'લી.

                    -પરમ પાલનપુરી

No comments:

Post a Comment