*તરહી રચના*
લગાગા લગાગા લગાગા લગાગા
મને લોહી વચ્ચે ઉદાસી મળી છે,*
હવે શું કહું આંખ એની મળી છે
પહેલી વખત જોય ત્યારે સખીરી
કઈ રાત એમાં અમેજો દળી છે
કહીને નથી આવતા યાર જૂઓ
નિશાની અમોને હવેતો મળી છે
પડીગ્યાં હવે સાઉ ફાકા ર્હદયમાં
કહેશો તમે લ્યો હવે આ જળી છે
તમારાજ ઊપર રહેશે ઇશારો
ખબર છે મને કે તમેતો છળી છે
~ પ્રવીણ દૂધરેજિયા
No comments:
Post a Comment