ઉપીયોગ માં સરળ તેવો બતાવો
ઉપાયો ભલેને હજારો બતાવો.
ચહેરો સજાવો મહેનત નકામી,
ચહેરા પછીનો નજારો બતાવો.
હદય મા ઉભેલા સવાલો જતાવો,
દરીયા પછીનો કિનારો બતાવો.
જરા હાર માનેલ રાહી બચાવો ,
તેઓને ભરોસો અમારો બતાવો.
નકામુ દર્દ વેઠવુ લાગણીમા ,
પહેલાજ ગઢપણ સહારો બતાવો .
ધર્મેશ વેકરીયા "અનંત"
No comments:
Post a Comment