ગિરનાર પાવાગઢની પાંખ છુ.
સોમનાથ દ્વારકાની શાખ છુ.
અંબા આશાપુરી મોરી માત છે.
ગાંધી મોદી મોરારિ ભાત છે.
મેઘાણી બક્ષી ગુણવંતની કલમ છે
પટેલ ઠાકોર ને પંચરંગી પ્રજા છે
મહી નર્મદ મોરી મોરી સરિતા છે.
કર્ણાવતી પાટનગરની કુણી જનતા છે.
સોરઠ ધરાનો સાવજ છે.
મહેમાનગતિને માન આપે તે ગુજરાત છે.
ભાટી એન અઝીઝ
No comments:
Post a Comment