આ તે કેવા અવસર આવ્યા?
રણના દ્વારે સરવર આવ્યા
ઝાકળ ઓઢી મૃગજળ આવ્યા
સપના એવા ઝરમર આવ્યા
કુમકુમ ચોખા શ્રીફળ લઈને
વાવડ મીઠાં ઘરઘર આવ્યા
કાગળ લાગે કંકોત્રી જેવા
શુકનવંતા અક્ષર આવ્યા
સીંચ્યા'તા જે અટકળ સીંચી
શમણાના એ વળતર આવ્યા
કિરણ જોગીદાસ
આ તે કેવા અવસર આવ્યા?
રણના દ્વારે સરવર આવ્યા
ઝાકળ ઓઢી મૃગજળ આવ્યા
સપના એવા ઝરમર આવ્યા
કુમકુમ ચોખા શ્રીફળ લઈને
વાવડ મીઠાં ઘરઘર આવ્યા
કાગળ લાગે કંકોત્રી જેવા
શુકનવંતા અક્ષર આવ્યા
સીંચ્યા'તા જે અટકળ સીંચી
શમણાના એ વળતર આવ્યા
કિરણ જોગીદાસ
No comments:
Post a Comment