Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
મહા માનવ...
આંબા કેરી ડાળે.. સરવરની એ પાળે...
મોર બની થનગનતો.. મન મોહીલે માળે...
માનવ માનવ કાજે.. અવતરતો તું કાળે...
ઋષિ બની જે ચાલે.. જાતને જાતે બાળે...
જગતાત બની પૂજે.. પાળીયા થઇ ભાળે...Jn
No comments:
Post a Comment