Sunday, 18 June 2017

૪ સાઈજીકી

(૧) ડગમગ થયો
    ભય કેવો?
    છે ને
    ઝાલી પિતાએ આંગળી
(૨) પિતા તણી હૂંફે
    પાકું થયું
    ઈંડુ
    વિહારવાને આકાશે.
(૩) તક ને ઝડપી
    ચીંધી બાપે
    થયો
    સફળ પળમાં જો ને.
(૪) રસ્તો તો હતો જ
     વિણ પિતા
     હોત
     ખરો હું મારી મંઝિલે?
          રચના:  બગથરીયા નિલેશ 
                   "નીલ"

No comments:

Post a Comment