Tuesday, 27 June 2017

હાઈક

બાળક બાદ
ખાલી શિક્ષાની વાત
શિક્ષા ને લાત
્્્્

છોરું બેઘાટ
સર્વ શિક્ષાનો ડાટ
શિક્ષણ હાટ
્્્

બાળ ન ભણે
શિક્ષા લોલમ લોલ
પ્રજ્ઞા છે પોલ

પ્રજ્ઞા શિક્ષણ
કરે છે બરબાદ
દેશ નું બાળ

પત્રક ભરે
કામચોર શિક્ષક
કરે પણ શું ?
્્્્્

શિક્ષણ નથી
શિક્ષા જેવું એ નથી
જોર ધંધો છે
્્્

નોકરી વિના
બેકાર  ભટકતી
ભણેલી લાશો
્્્્
શિક્ષણ વિના
બાળક તડપતુ
સર્વ શિક્ષા ક્યાં ?
્્્્

શિક્ષા બેકાર
ગુરુ શિક્ષા વગર
પ્રજ્ઞા ધૂણતુ
્્્્્્

ડૉ . સત્યમ બારોટ
9904612517
૮૪૮૭૯૪૮૧૫૮

No comments:

Post a Comment