Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
ખોલ મનના કમાડ બંદા તારું કૌવત બતાડ બંદા.
કૂપ મંડુક થઈ ગરજતો સૂર્ય ખુદમાં ઉગાડ બંદા.
કોતરોમાં ફલાંગ ભરતો પાળ ફળિયે પહાડ બંદા.
ચાંદ ઉગશે પ્રકાશ જોડી આ તમસને ગમાડ બંદા.
સાવ ખોટી કરી તેં વ્હા વ્હા, સિંહ માફક દહાડ બંદા.
-શગ
No comments:
Post a Comment