Thursday, 17 August 2017

મુકતક


થોડા પથ્થર હતા, ને થોડા ફૂલ હતા
અમારે તો બેય સરખા કબૂલ હતા
એકે કરી કદર તો બીજાએ ટીકા
કિંતુ અમે તો ખુદમાં જ મશગૂલ હતા

~સંજય ગુંદલાવકર

No comments:

Post a Comment