Sunday, 1 October 2017

મુકતક

અવધુત

અવધુત ધર્યો ભેખ તે ,માં ભારતીને કાજ. પહેરાવ્યો માં ભારતીને, મુક્તિનો શિરતાજ. તવ પાવન પગલે થયો, સ્વાતંત્ર્યનો પ્રકાશ. તુટી ગુલામીની જંજીરો,અને ઉગી એક આશ.
ગામડે ભટકી ગાંધી, સાંભળ્યો ગરીબોનો સાદ.
પંડે પહેરી ખાદી,ઉઠાવ્યો સ્વદેશીનો નાદ.
આઝાદીમાં સાચો તારાં રેંટિયાનો સાથ.
                       શીલા એસ. મહેતા

No comments:

Post a Comment