Sunday, 1 October 2017

અછાંદસ

HAPPY Birthday BAPU😃🙏🏻🙏🏻🎂
આવી બીજી ઓક્ટોબર
ને બાપુ યાદ આવ્યા છે
જુઓ ખાદીધારી નેતાઓ
હાથોમાં પુષ્પો લાવ્યા છે
ધૂળ ખંખેરી ને પ્રતિમા પર
પછી શ્રદ્ધા સુમન ચડાવ્યા છે.
કહે દર્દેદિલ છે બધું બરાબર છતાં કંઈક ખામી છે કોણ ખંખેરશે એ ધૂળ જે બાપુ ના સિદ્ધાંતો પર જામી છે
દિપક પુરી "દર્દૈદિલ"
ગાંધીધામ (કચ્છ)

No comments:

Post a Comment