...આજ
પાંગરે ગુંથેલ યૌવન હજુ સુધી
ટાંકણે લાગેલ દોહમ હજુ સુધી
હાથ!લીલા ઝેરનાં સોગઠા રમે
આંખ રસ્તે મૌન મૌસમ હજુ સુધી
ઝાડની ડાળે હવે નાગ ઝૂલતાં
ફાગ!ચંદન મૂળ,ફોરમ હજુ સુધી
કાગડા માગે ભલે દૂધપાક પણ
રાગ કરકશ કૂળ!સરગમ હજુ સુધી
આંગણે કોણે કરી આગ તાંપતાં?
રાત રંગત,ચાંદ પંચમ હજુ સુધી
જાગૃતિ મારુ મહુવા "જાગુ"
No comments:
Post a Comment