વસંતની વિદાય અને શિશિરનું આગમન,
પ્રેમના પગરણ કેમ અલોપ હજી સુધી.
-jd સ્મિત
તારા હદયમાં દ્વાર કેમ બંધ હજી સુધી,
મારા દિલમાં તારી તસ્વીર છે હજી સુધી.
દિવાદાંડી ઊભી છે અડીખમ સાગર કિનારે,
ભલે ખાવી પડે થપાટો સ્થિતપ્રજ્ઞ છે હજી સુધી.
-jd સ્મિત
સરવાળા કરતો રહ્યો જિંદગીનો,
પણ મોતની બાદબાકી થઈ નથી હજી સુધી.
-jd સ્મિત
No comments:
Post a Comment